1. દાંડી સત્યાગ્રહ આગલના કાર્યક્રમ તારીકે ગાંધીજી યે નીચે પેકી ક્યા સ્થલે મીઠું ના અગરો કબાજે કરવનો નિર્ણાય કયો ?
(A) ધરાસણા
(B) વડાલા
(C) (A) અને (B) બન્ને
(D) (A) અને (B) બને પૈકી એક પણ નાહી.
Ans > (C)
2. ભારત મા સંસાદીય લોકતંત્ર વવસ્થા છે જેમા કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોઈ છે.
(A) લોકસભા ને
(B) રાજ્યસભા ને
(C) વિધાનસભા ને
(D) રાષ્ટ્રપતિ ને
Ans > (A)
3. બ્રિટિશ અમલ દરમિયાંન પશ્ચિમ ની વિસરણી ક્યા તત્વ નો ભારત મા સામાવેશ થાય છે ?
(A) બિનસાપ્રદાયિકતા
(B) માનવતાવાદ
(C) સામંતવાદ
(D) ઉપરોક્ત બાધા જ
Ans > (D)
4. ટોકિયો ઓલંપિક મા નિરજ ચોપડા યે કે રમત મા સ્વર્ણચંદ્રક જીત્યો હતો ?
(A) ગોલા ફેક
(B) બરછી ફેક
(C) ચક્ર ફેક
(D) ઉચી કુડ
Ans > (B)
5. શરીર નુ સાવથી મોટુ અંગ ક્યૂ છે ?
(A) ફેફસા
(B) મોટું આતરડું
(C) લીવર
(D) ચામડી
Ans > (D)
6. સર્વોચ અદાલત દ્વારા ભારતીય દંડ સહીતની કે કલમ ને ગરકાયદેસર જેહર કારવા મા આવેલ છે ?
(A) કલમ 375
(B) કલમ 376
(C) કલમ 377
(D) કલમ 378
Ans > (C)
7. ભારત મા માન્યા વિરોધ પક્ષ થવા માટે લોકસભા કેટલુ સાંખ્યાબલ જોયે ?
(A) 5%
(B) 10%
(C) 15%
(D) 20 %
Ans > (B)
8. વિધુત પ્રવાહ ને ક્યા એકમ માં માપવા મા આવે છે ?
(A) વોલ્ટ
(B) વોટ
(C) ઓહમ
(D) અમ્પિયર
Ans > (D)
9. 2022 ના શિયાળુ ઓલિમ્પિક ક્યા દેશ મા યોજાય હાતી ?
(A) જર્મની
(B) જાપાન
(C) ચીન
(D) યુ.એસ.એ
Ans > (C)
10. ભારત ના બાંધરણ માં કલ્યાણ રાજ્યો નો ખ્યાલ સામા દર્શવેલ છે ?
(A) અમુખ
(B) મુલભુત અધિકારો
(C) મુલભુત ફરાજો
(D) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધતો
Ans > (D)
11. રાજ્યની વાડી અદાલત ના નાયમૂર્તિ ની નિમ્રુક કોન કરે છે ?
(A) મુખ્યમંત્રી
(B) રાજ્યપાલ
(C) વાડાપ્રધાન
(D) રાષ્ટ્રપતિ
Ans > (D)
12. નીચે મા થી ક્યો અધિકાર મુલભુત અધિકાર નાથી ?
(A) સમાતનો અધિકાર
(B) સ્વતંત્રતા નો અધિકાર
(C) ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર
(D) મિલ્કત નો અધિકાર
Ans > (D)
તમારે GPSC ના અભ્યાસક્રમ ની પુસ્તકો ની Pdf જોતી હોઈ તો Click કરો અને Download કરો.
.png)
